Newspaper Coverage | Sandesh News | The Lockdown Story


People do not know the basic difference between Depression & Sadness


23-07-2020, Vadodara


Interview by Shivangi Thakkar, Co-founder & Aastha Mahida, Core Team Member



ENGLISH TRANSLATION


Headline: People do not know the basic difference between depression and Sadness.

Inspired people by organising live talkshows twice a week


The Lockdown Story brought together people from 200 cities in more than 70 states of 40 countries across 6 continents on one platform.

Shivangi Thakkar
Co-founder, The Lockdown Story


Message (Sandesh) 

While Corona has caused financial and psychological damage to many people, the youth have taken this situation positively and tried to give something new to the people by exposing their hidden talents. No matter how much we try to understand and know more about the Young people, it's always less.  
M.S. University Student Shivangi Thakkar, who has been studying Human Development and Family Studies said that she went to Ahmedabad a year ago to do an internship where she met Dhairya Mehta from Chhattisgarh and Nishant from Telangana. In Lockdown we realized that we should create a storytelling platform where people can tell their stories and share experiences related to the Lockdown. On May 21, 2020, we launched The Lockdown Story and brought together people from 200 cities in more than 70 states of 40 countries across 6 continents on one platform. Trying to give something new to people sitting at home by telling them inspiring stories. People need a counsellor because they don't know the difference between depression and sadness. And we suggest through our video that they should take all forms of help including counselling if they feel they're depressed or in an unstable state. Members are from the countries that include India, Bhutan, Nepal, Pakistan, Nigeria, USA and people from countries like England joined.



Today 54 people in the initiative started by 3 people

Today, we have 54 volunteers from 7 countries joining the page started by 3 friends with the spirit of giving something new to the people. Volunteers give us good stories from different countries. Now people approach us and tell us new things. People know what family members like because of Corona. If the lockdown had not happened, people would not have been at home and would have known each other. Corona did a good job explaining the value of people.

Nishant
Co-founder, The Lockdown Story




What God does is always for good, It should never be forgotten. 

Two years ago today, during May I applied twice to go abroad but due to some reasons, the application was rejected. And then, if selected, I had to go abroad at a cost of Rs 7 lakh to do the course. I completed the course with the help of the Indian government for only Rs 60,000. After that, I got a good job. I would have lost millions if I had been abroad at this time when the Corona epidemic is now widespread and who knows maybe I would have been affected by Corona. The only thing I want to tell people is that no one should forget that what God does is for good.

Ujesh Nada, Ahmedabad.




This is how the story reaches the people. 

In two months, we have published more than 200 stories through various social media platforms. For which we interview the people first and the script is then written by the team members. After which the script is sent to the person who was interviewed. If there is any change in it then it is developed back in various forms. Some stories are made into audio and some into videos. Additionally, all the stories are uploaded with photo. 

Dhairya Mehta
Founder, The Lockdown Story




It's wrong to say that corona happens to older people, if that's the case then why haven't I had it in 103 years

I am 103 years old and to this day I still eat pasta, panipuri and noodles with my granddaughter Anokhee Naik. Everyone says that citizens over the age of 60 have an increased chance of developing corona, which is completely wrong. If older people had corona, I would have too. I do cycling and catch up. This virus can do no harm if our immune system is good. We should be constantly washing our hands as a part of the precautionary measure and least public contact should be there. 
Vijaya Gajanand Damle, Vadodara




The Untold Stories of The Lockdown Story

  • More than 18,000 people visited the webpage.
  • More than 6,000 people joined virtually.
  • 4,000 people joined the discussion session.
  • More than 3 thousand YouTube viewers.
  • About 2 thousand Instagram followers.
  • More than 240 stories published.
  • The core team of 54 people.
  • People listen to more than 30 podcast platforms.
  • People shared stories in 14 languages.
  • 10 live talk shows were performed.


ORIGINAL GUJARATI VERSION


લોકોને ડિપ્રેશન અને સેડનેસ વચ્ચેનું અંતર ખબર નથી

એક વીકમાં બે વાર લાઈવ શો કરીને લોકોને પ્રેરિત કરાયા, હવે એક સાથે અલગ-અલગ દેશના એન્થમ ગાવામાં આવશે



શહેરની શિવાંગી ઠક્કરે 6 ખંડના 40 દેશના 70થી વધુ રાજ્યના 200 શહેરના લોકોને એક પ્લેચર્ફોમ પર ભેગા કર્યા




સંદેશ


કોરોનાને કારણે એક બાજુ અનેક લોકોને આર્થિક અને માનસિક નુકસાન થયું છે ત્યરે યુવાનોએ આ સ્થિતિ પોઝિટીવ લઈને પોતાની અંદર છુપાયેલી યોગ્યતાઓને બહાર લાવીને લોકોને કઈક નવું આપવાનો પ્રયત્ન કર્યો છે. યુવાનોને આપણે જેટલું સમજીએ એટલું ઓછું છે ત્યારે એમ.એસ. યુનિ. થી હ્યુમન ડેવલોપમેન્ટ એન્ડ ફેમિલી સ્ટડીઝનો અભ્યાસ કરનાર શિવાંગી ઠક્કરે જણાવ્યું હતુ કે એક વર્ષ પહેલા અમદાવાદ ખાતે ઈર્ન્ટનશીપ કરવા માટે ગઈ હતી જ્યાં મારી મુલાકાત છત્તીસગઢ઼ ના ધૈર્ય મેહતા અને તેલાંગણાના નિશાંત જોડે થઈ હતી . લૉકડાઉનમાં અમને ખ્યાલ આવ્યો કે આપણે સ્ટોરી ટેલિંગ પ્લેટર્ફોમ બનાવીએ એને 21 મે 2020 ના રોજ  અમે ધ લૉકડાઉન સ્ટોરીની સ્થાપના કરી અને તે અંતર્ગત 6 ખંડના 40 દેશના 70થી વધુ રાજ્યના 200 શહેરના લોકોને એક પ્લેચર્ફોમ પર ભેગા કર્યા. જેઓને ઈન્સ્પાયર થાય તેવી સ્ટોરીઓ જણાવીને લોકોને ઘરે બેઠા કઈક નવું આપવાનો પ્રયત્ન કર્યો છે. લોકોને ડિપ્રશન અને સેડનેસ વચ્ચેનો અંતર ખબર નથી માટે કાઉન્સીલરની જરુર પડે.  અને લોકોને કાઉન્સીલરની જરુર ન પડે તે માટે એક વિક માં બે વાર લાઈવ શો કરવામાં આવે છે. જેમા ભારત, ભુટાન, નેપાલ, પાકિસ્તાન, નાઈઝેરિયા, યુ.એસ.એ. અને ઈંગ્લેનડ જેવા દેશોમાંથી લોકો જોડાય થે. આવનારા સમયમાં એક સાથે અલગ-અલગ દેશના એન્થમ ગાવામાં આવશે. જેના કારણે એકતા અને અખંડિતતાનો ભાવ લોકોમાં જાગૃત થશે અને લોકો દેશને પ્રેમ કરશે.


3 લોકોથી ચાલુ કરવામાં આવેલી પહેલમાં આજે 54 લોકો


અમે 3 મિત્રોએ લોકોને કઈક નવું આપવાની ભાવનાથી શરુ કરેલા પેજ સાથે આજે 7 દેશોના 54 વોલિએન્ટર જોડાયા છે. વોલિએન્ટરો વ્દારા વિવિધ દેશમાંથી સારી સ્ટોરીઓ અમને આપે છે. હવે તો લોકો સામેથી અમારે સંપર્ક કરે થે અને અમને નવિ વાતો કહે છે. પરિવારના સભ્યોને શું ગમે છે તે લોકોને કોરોનાને કારણે ખબર પડી છે. જો લૉકડાઉન ના થયું તો લોકો ઘરે ના હોત અને એક-બીજાને ઓળખીના શક્યા હોત.  કોરોનાએ એક કામ સારું કર્યું તેણે લોકોની કિંમત સમજાવી દીધી.

નિશાંત, કો-ફાઉન્ડર, ધ લૉકડાઉન સ્ટોરી




ભગવાન કરે તે સારા માટે ન હોય,  તે ક્યારય ના ભૂલવું જોઈએ

આજથી બે વર્ષ પહેલા મે બે વાર વિદેશ જવા માટે અરજી કરી હતી પણ અમુક સંજોગોના કારણે તે રિજેક્ટથઈ હતી. ત્યારબાદ હું ને કોર્ષ કરવા માટે 7 લાખના ખર્ચે વિદેશ જવાનો હતો તે કોર્ષ મે સરકારની સહાય વ્દારા ફક્ત 60 હજારમાં પુરો કર્યો. જે કર્યા બાદ મને સારી નોકરી મળી. હાલમાં કોરોનાની મહામારી વ્યાપી છે ત્યારે જો હું આ સમયે વિદેશમાં હોત તો મને લાખોનું નુકસાન થયું હોત અને કોને ખબર કદાચ હું કોરોનાગ્રસ્ત પણ થઈ જાત. હું લોકોને ફક્ત એક જ વાત કહેવા માંગું છું કે ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે થે તે કોઈપણ વ્યક્તિએ ભુલવું ના જોઈએ.

ઉજેશ નાડા, અમદાવાદ 




આ રીતે પહોંચે લોકો સુધી સ્ટોરી

બે મહીનામાં અમે 200થી વધારે સ્ટોરીઓ લોકો સુધી વિવિધ સોશિયલ મીડિયાના પ્લેટર્ફોમ વ્દારા પહોચતી કરી છે. જે માટે અમે પહેલા લોકોનું ઈન્ટર્વ્યુ કરીએ છીએ અને ટીમ ના સભ્યો વ્દારા તેની સ્ક્રિપ્ટ લખવામા આવે છે. જેના બાદ તે સ્ક્રિપ્ટને જેનું ઇન્ટર્વ્યુ લિધું હોત તેને મોકલવામાં આવે છે. જો તેમાં કોઈ બદલાવ હોય તો તે કરીને પાછુ તેને વિવિધ ફોર્મમાં ડેવલોપ કરવામાં આવે છે. અમુક સ્ટોરીને ફક્ત ઓડિયો તો અમુકના વિડીયો બનાવવામાં આવે છે. આ સાથે અમુક સ્ટોરીને ફોટો સાથે અપલોડ કરવામાં આવે છે. અપલોડ કરવામાં આવેલી સ્ટોરીમાં અમે ધ્યાન રાખીએ છીએ.

ધૈર્ય મેહતા, ફાઉન્ડર, ધ લૉકડાઉન સ્ટોરી




ઉંમરલાયક લોકોને કોરોના થાય તે વાત ખોટી, જો તેવું હોય તો મને 103 વર્ષે કેમ નથી થયો

હું 103 વર્ષની છું અને હાલની તારીખે પણ હું પાસ્તા, પાનીપુરી અને નુડલ્સ મારી પૌત્રી એનેખી નાયક સાથે ખાવ છું. લોકો કહે થે કે 60થી વધુ વર્ષના લોકોને કોરોના થવાના ચાન્સ વધી જાય છે. જે વાત સાવ ખોટી છે. જો ઉમરલાયક લોકોને કોરોના થતો હોત તો મને પણ થઈ જાત. હું સાયકલિંગ કરું છું અને મનગમતું કરું છુ. જો આપણી રોગપ્રતિકારક શક્તિ સારી હશે તો આ વાયરસ આ કઈ જ બગાડી નહીં શકે. આપણે તકેદારીના ભાગરુપે હાથ સતત ધોતા રહેવું અને જનસંપર્કમાં ઓછું આવવું જોઈએ.

વિજયા ગજાનંદ દામલે, વડોદરા




ધ લૉકડાઉન સ્ટોરીની અનટોલ્ડ વાતો

  • 18 હજારથી વધારે લોકોએ વેબપેજની વિઝીટ કરી
  • 6 હજારથી વધુ લોકો વર્ચ્યુઅલ જોડાયા
  • 4 હજાર લોકો ચર્ચા સત્ર માં જોડાયા
  • 3 હજારથી પણ વધારે યુટ્યુબ વ્યુઅર
  • 2 હજાર જેટલા ઈન્સ્ટાગ્રામ ફોલોઅર
  • 240 થી વધારે સ્ટોરી
  • 54 લોકોની મુખ્ય ટીમ
  • 30 થી વધારે પોડકાસ્ટ પ્લેટર્ફોમ પર લોકો સાંભળે છે
  • 14 ભાષામાં લોકોને સ્ટોરી કહેવામાં આવી 
  • 10 લાઈવ શો કરવામાં આવ્યા



There are 2 clarifications that we would like to make which we think are mistakenly written by the Sandesh Newspaper.

  1.  We do not have any plans to release the video mentioned in the newspaper article.
  2. We do not say that you don't need counsellor rather we highly suggest and also we have said in our video that if people feel they should always seek help from the counsellors.
Dhairya Mehta

अनजान राहों में, कहानियों के ज़रिये मिलेंगे हम ये वादा है।

Post a Comment

If you have any queries, you can contact us.

Previous Post Next Post